તમારી સાથી પાર્ટનરને સેક્સ કરતી વખતે શરીરના આટલા ભાગોમાં સ્પર્શ કરવાથી……

0
7

સેક્સ માટે છોકરાઓને આ વાત ખાસ લાગુ પડે છે. જો તમે એકની એક રીતે જ સેક્સ કરો છો તો પછી તમારી પાર્ટનર બોર થઈ શકે છે. તો સેક્સ કરતી વખતે ગર્લ્સના એવા કયા બોડી પાર્ટ છે કે જેને હળવો ટચ કે સરસ કિસ કરીને તમે તમારી સાથી પાર્ટનરને સાતમા આસમાને લઈ જઈ શકો છો.

તમારે સાથી પાર્ટનરના અંડરઆર્મ્સ પર પણ કિસ કરવી જોઈએ. તેમજ સ્પર્શ કરવો જોઈએ. કેટલાક છોકરાઓ આટલું કરે અને પછી તેનાથી તેને જોરદાર એક્સાઈટમેન્ટ આવતું હોય છે. સામે પક્ષે ગર્લ્સનું પણ કંઈક એવું જ છે. તમે ત્યાં તેને હળવી રીતે અડી જુઓ પછી તમારી સાથી પાર્ટનર કેવી મસ્તીમાં આવે એ જોઈ શકો છો. પણ એવું કહેવામાં આવે છે કે આ રીતે તમારે સેક્સ કરતાં પહેલા શાવર લેવો જરુરી બની જાય છે.

મોટા ભાગે ગર્લની બોડીના આ પાર્ટને બધા ઈગ્નોર કરતા હોઈ છે. પરંતુ હવે એવું ન કરશો. ગર્લ્સની બોડીના સૌથી સેન્સિટિવ ભાગમાં તેનો પણ સમાવેશ થાય છે. વળી આ ભાગનો શેપ જ એવો છે કે તેને જોઈને જ તમે પણ તમારું એક્સાઈટમેન્ટ કેટલાય ગણું વધી જશે. ગર્લની બોડીને ફીલ કરવા માટે લોઅર બેકની સ્મૂધ કર્વ્સને હળવેથી કરેલો સ્પર્શ જ કાફી છે. પછી જુઓ મજા.

આ વાત બધાને સમજાય એવી નથી પણ ગર્લની ઈનર થાઈ અને ક્લિટરિસ પર તમારો સ્પર્શ માત્ર જ તેના અંગેઅંગમા ઘણુબધુ થઈ જશે કે ને તમને અનુભવ થશે.

ગર્લ્સના નેકનો પાર્ટ પણ એટલો જ સેન્સિટિવ હોય છે. તેના પર તમે તમારા હોઠનો માત્ર હળવો સ્પર્શ કરશો તો પણ તેના રુંવાટા ઉભા થઈ જશે. અને એ તમારા પર ઓળઘોળ થઈ જશે. નેક પર કિસ કરતાં-કરતાં તમે નેકના પાછળના ભાગે ફિંગરથી સ્પર્શ કરશો તો તમારી સાથી ગર્લ ઘડીના છઠ્ઠા ભાગમાં જ તમારી બાહોમાં સમાઈ જશે. અને મજામાં 10 ગણો વધારો થઈ શકે છે.