Sunday, January 23, 2022
Homeઅંબાજી : વેપારીઓ અને અઘિકારીઓ મિટિંગ યોજાઈ : વધતા કોરોના કેસને લઇને...
Array

અંબાજી : વેપારીઓ અને અઘિકારીઓ મિટિંગ યોજાઈ : વધતા કોરોના કેસને લઇને સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી.

અંબાજીમાં વધતા કોરોના કેસને લઇને સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી.

વેપારીઓ અને અઘિકારીઓ વચ્ચે આજે મિટિંગ યોજાઈ

અંબાજી ખાતે વાહનો સાથે ફ્લેગમાર્ચ યોજાઈ.

પોલીસ વિભાગ અને વહીવટી અઘિકારીઓ સાથે આરોગ્ય વિભાગ પણ જોડાયું.

20/4/21ના રોજ અંબાજીની તમામ દુકાનો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

21 થી 23 તારીખ સુધી અંબાજીની તમામ દુકાનો બંધ રહેશે.

નવો નિર્ણય ના આવે ત્યાં સુધી 24 તારીખથી તમામ દુકાનો સવાર થી બપોરના 1 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.

 

રિપોર્ટર : મહેશ સેનેમા, CN24NEWS, દાંતા, અંબાજી, બનાસકાંઠા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular