હળવદ : નિયમો નું ઉલ્લંધન : ટ્રાફિક ફરજ નિભાવતા અધિકારીઓ પોતે માસ્ક ન પહેરી માસ્ક ન પહેરાના જોડે વસુલે છે દંડ !!

0
0
મોરબી જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે પણ અમુક લોકો બેફિકરાઈ દાખવી રહ્યા છે. ખાસ કરીને કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું ફરજિયાત હોવાની સરકારે જોગવાઈ કરી છે.
આમ છતાં પણ સરકારી કર્મચારી નિયમનો ઉલાળીયો કરીને માસ્ક વિના જ બજારમાં કે જાહેરમાં ફરતા હોય છે. અગાઉ પાલિકા સાથે મળીને પોલીસે માસ્ક વિના ફરતા લોકો સામે કાર્યવાહી કરતા હોઈ છે. પરંતુ  સરકારી ગાઈડ લાઇન પ્રમાણે પોલિશ તંત્ર માં અમુક પોલીશ વાળા હોમગાડ વાળા માસ્ક નથી પહેરતા ,પોતે નિયમનું પાલન કરી પછી બીજા પાસે  કરારવું જોઈએ તેવું લોકોનું કહેવું છે.
હળવદ શહેર પોલીસ દ્વારા જાહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળતા લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોકો માસ્ક ન પહેરે તેને 200 દંડ કરે છે, તો આ પોલીસ વાળા ને 200 રૂ નો દંડ કોણ કરશે તેમ લોકો પૂછી રહ્યા છે…
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here