જામનગર : ખંભાળિયા ગેઇટ વિસ્તારમા કરિયણા ની દુકાન માં તસ્કરો ત્રાટકયા, ચોરીની ઘટના સીસીટીવી માં કેદ.

0
69
જામનગર ખંભાળિયા ગેઇટ વિસ્તારમા અનાજ કરિયણાની દુકાનમાં તસ્કરો ત્રાટકયા,ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.
CCTV
* જામનગરના ખંભાળિયા ગેઇટ વિસ્તારમાં ત્રાટકતા તસ્કરો
* અનાજ કરિયાણા ની દુકાનમાં હાથ ફેરો કરતા તસ્કરો
CCTV
* ગતરાત્રીના સમયે ખંભાળિયા ગેઇટ વિસ્તાર ની દુકાનમાં ચોરો એ કરી ચોરી
* દુકાન માલિકના જણાવ્યા પ્રમાણે બે વર્ષમાં ત્રીજી વખત ચોરી થવા પામી છે
* બનાવની જાણ થતા પોલિસ કાફલો પહોંચીયો ઘટના સ્થળ પર
* પોલીસ દવારા સીસીટીવી ફૂટેજ ને આધારે તપાસનો ધમધમાટ કરાયો શરૂ
જામનગર શહેરના ખંભાળિયા ગેઇટ વિસ્તારમા ગતરાત્રીએ અશોક અનાજ ભંડાર નામની અનાજ કરિયાણાની દુકાન તસ્કરોએ નિશાન બનાવી હતી, રોકડ રકમ મુદ્દામાલની ચોરી કરી હતી,જ્યારે આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઈ છે,જ્યારે દુકાન માલિકના જણાવ્યા અનુસાર આ દુકાનમાં બે વર્ષમાં ત્રીજી વખત ચોરીની ઘટના બની છે,જ્યારે હાલ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે ચોરને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે,
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here