તલોદ તાલુકા ના વૈજનાથ મહાદેવ ના મંદીર ના પટાગણામા વ્રુક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

0
0

તલોદ તાલુકામા આવેલ ઉજેડીયા પાસે વૈજનાથ મહાદેવનુ મંદીર ૮૦૦ વર્ષ પુરણુ છે અને આ મંદીરમા વજાપુર અને ઉજેડીયાના ગ્રામજનો ભેગા મળી વ્રુક્ષા રોપણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ.

સરકારે વધુ વ્રુક્ષો વાવો અને વધારે વરસાદ લાવો અને વ્રુક્ષોનુ જનત કરો આ કાર્યક્રમને અનુસરીને તલોદ તાલુકાના વજાપુર ગામના ગ્રામજનો અને ઉજેડીયાના ગ્રામજનોએ ભેગા મળીને આજે બપોરે ૧૧ વાગે વૈજનાથ મહાદેવના મંદીરમા દર્શન કર્યા પછી અને આ મંદીરમા હવનનો કાર્યક્રમ પુર્ણ કર્યા બાદ સૌ ભેગા મળી સરકારના નીયમ અનુસાર વ્રુક્ષો વધુ વાવો તેના અંતર્ગત આજે આ ધાર્મિક સ્થાને વ્રુક્ષો વાવવાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે વજાપુર ગામના અગ્રણી એવા હરીસિંહ ઝાલા અને આ મંદીરના પુજારી દીલીપગીરી મહારાજ અને નરેંદ્રસિંહ ઝાલા ઉજેડીયા તેમજ ભાનુસિંહ ઝાલા ઉજેડીયાના સૌ ગ્રામજનો ભેગા મળી સૌના સાથ અને સૌના સહકારથી વ્રુક્ષા રોપણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. અને આ વૈજનાથ મહાદેવનુ મંદીર ૮૦૦ વર્ષ પુરાણુ હોવાથી શ્રાવણ માસમા સોમવારના દીવસે મોટી સંખ્યામા દર્શનાર્થીઓ દર્શન કરતા હતા અને આજે શ્રાવણ માસના છેલ્લા દીવસે સૌ ભક્તો અને ટ્રસ્ટીઓ ભેગા મળીને વ્રુક્ષા રોપણ કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ.

બાઈટ : હરીસિંહ ઝાલા, વજાપુર

  • વજાપુર અને ઉજેડીયાના ગ્રામજનોએ સૌ ભેગા મળી ધાર્મિક સ્થળે વ્રુક્ષા રોપણ કાર્યક્રમ કરીને આજે શ્રાવણ માસના છેલ્લા દીવસની પ્રતીતી કરી
  • આજે શ્રાવણ માસનો છેલ્લો દીવસ હોવાથી વૈજનાથ મહાદેવના મંદીરમા સૌ દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો
  • આ વૈજનાથ મહાદેવનુ મંદીર ૮૦૦ વર્ષ પુરાણુ હોવાની માહિતી સાંપડી છે

રિપોર્ટર :  અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here