દહેગામ : ST ચોક સામે 4 દિવસથી કાપેલા ઝાડ જૈસે થે વૈસે હાલતમાં : ભારતીય સંવિધાનના પ્રણેતાની જન્મ જ્યંતિ નિમિત્તે સફાઇકામ રામભરોસે.

0
9

એસ.ટી ડેપોને અડીને આવેલા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની આગળ 4 દિવસથી ઝાડ કપાયેલા પડ્યા છે.
કપાયેલા ઝાડ સરકારી તંત્રને લેવાની નવરાશ નથી.

દહેગામ શહેરમાં એસ ટી. ચોક સામે આવેલ ભારતીય સંવિધાનના પ્રણેતા ડૉ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૦મી. જન્મદિને નિમિત્તે પટાંગણમાં છેલ્લા 4 દિવસથી ઝાડ કાપેલા જૈસે થે હાલતમાં જોવા મળી રહ્યા છે. આ વખતે દહેગામ નગરપાલિકામાં બાગબગીચાના ચેરમેનની નિમણુંક કરવામાં આવેલ છે. તેમજ તંત્રની જવાબદારી હોવા છતાં કાપેલા વુક્ષના ડાળા ઉઠાવવાની કોઇ તસ્તી લેવાં તૈયાર નથી. આ સફાઈકામ કરવા કોઇની રાહ જોવાય રહી છે કે શું..?? તેવાં સવાલ જનતાના મુખેથી ચર્ચાય રહ્યા છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here