Friday, August 12, 2022
Homeકોરોના વાયરસના કહેરમાં રાનકુવા નહેર પર ઇટના ભઠ્ઠામાં કામ કરવા મજબુર...
Array

કોરોના વાયરસના કહેરમાં રાનકુવા નહેર પર ઇટના ભઠ્ઠામાં કામ કરવા મજબુર આદિવાસીઓ

- Advertisement -

ઇટ ભઠ્ઠાનાં માલિક જગું ભાઈ રહે ખાપરવાળા અમને કામ ચાલુ જ રાખવા માટે કહ્યું છે અમે 20 થી 25 મજુર કામ કરીએ છીએ અને અમારા માલિક જગું ભાઈ છે : આદિવાસી મજદૂર 

 

 

ચીનથી પગ પેસારો કરી સમગ્ર વિશ્વ ભરમાં મહાકાય બનીને મોતનું તાંડવ કરી રહ્યો છે જેન લઈને વિશ્વ ભરમાં મહાકાય કોરોના વાયરસ થી બચવા માટે દેશ વિદેશમાં અનેક પ્રકારની સાવચેતીથી બચવાં લોકો અનેક પ્રકારની સાવચેતી રાખી રહ્યા છે તેમજ સરકારશ્રી પણ કોરોના વાયરસથી સાવચેતી રાખવા માટે બનતા પ્રયાસો કરી રહ્યા છે. જ્યારે મહાકાય કોરોના વાયરસ નાબૂદ કરવા માટે દેશ ભરમાં લોકોને ઘરમાં રહેવા આદેશ આપ્યો છે તેના માટે લોકડાઉન સાથે  ૧૪૪ ધારા પણ લગાવી દીધી છે.

જ્યારે ચીખલી તાલુકામા આવેલા ઇટના ભઠ્ઠાવાળા ચાલુ રાખતા સરકારશ્રીના આદેશના પાલનને પણ ધોઈને પી જવા પામ્યા છે. રાનકુવા ખાતે આવેલા ઇટના ભઠ્ઠા માં ૨૦ થી ૨૫ આદિવાસી મજૂરો કામ કરી રહ્યા છે જ્યારે આખાં દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે જ્યારે રાનકુવા ખાતે આદિવાસી મજૂરોને લોકડાઉન પણ કામો કરાવી રહ્યા છે.

 

 

તો શુ તંત્ર દ્વારા રાનકુવા ખાતે ઇટના ભઠ્ઠાવાળા મલિક પર તપાસ કરવામાં આવશે ખરી કે પછી કોરોના વાયરસ કહેરમાં આ આદિવાસીઓને ઇટના ભઠ્ઠા પર કામો ચાલુજ રખાશે ?

 

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular