Monday, February 10, 2025
Homeસ્પોર્ટ્સSPORTS : 'સાચો પ્રેમ મળવો મુશ્કેલ' બ્રેકઅપવાળા પ્રેમીઓ જેવું બોલ્યો ચહલ, રાંડ્યા...

SPORTS : ‘સાચો પ્રેમ મળવો મુશ્કેલ’ બ્રેકઅપવાળા પ્રેમીઓ જેવું બોલ્યો ચહલ, રાંડ્યા પછી ડહાપણ આવ્યું

- Advertisement -

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની એક્ટ્રેસ કમ કોરિયોગ્રાફર પત્ની ધનશ્રી વર્માનું લગ્નજીવન ભંગાણને આરે છે ગમે ત્યારે છુટાછેડાની જાહેરાત થઈ શકે છે. તેમણે બન્નેએ હજુ મગનું નામ મરી પાડ્યું નથી પરંતુ બન્ને અવારનવાર પોસ્ટ કરીને અણસાર આપી રહ્યાં છે. હવે ચહલે એક દર્દભરી પોસ્ટ કરીને તલાકને બળ આપ્યું છે.

યુઝવેન્દ્ર ચહલે તેના કેટલાક ખાસ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જ્યારે પીરોજ વાદળી ટી-શર્ટ, તેના ગળામાં ચેન અને તેના હાથમાં ઘડિયાળ ફ્લોન્ટ કરે છે. આ તસવીરો કોઈ રેસ્ટોરન્ટની લાગી રહી છે. આ સાથે ચહલે કેપ્શનમાં લખ્યું છે – ‘સાચો પ્રેમ શોધવો દુર્લભ (મુશ્કેલ) છે અને હું તે દુર્લભ છું ન .યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. જે બાદ તેમના છૂટાછેડાના સમાચાર આવવા લાગ્યા હતા. આ દરમિયાન ચહલ અને ધનશ્રીના નામ પણ અલગ-અલગ લોકો સાથે જોડાયા હતા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular