Saturday, September 25, 2021
Homeતુર્કી : પાણી ભરાતાં ભારેખમ વાહનો પાણીમાં રમકડાંની જેમ તણાઈ રહ્યા
Array

તુર્કી : પાણી ભરાતાં ભારેખમ વાહનો પાણીમાં રમકડાંની જેમ તણાઈ રહ્યા

તુર્કીમાં છેલ્લાં કેટલાક દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે અરવાહી પ્રાંતમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અહીં ઠેર-ઠેર પાણી ભરાતાં ભારેખમ વાહનો પાણીમાં રમકડાંની જેમ તણાઈ રહ્યા છે. એટલું જ એક પહાડ પરથી ખૂબ જ ફોર્સમાં પાણી આવતાં ઘરમાં હાજર લોકોના ભૂંડા હાલ થયાં હતાં. સદનસીબે ઘરમાં હાજર લોકો ભાગી જતાં તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, હાલ અહીં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મહત્ત્વનું છે કે, અમેરિકા, લંડન, જર્મની, જાપાન અને ચીનમાં પણ મેઘતાંડવ યથાવત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments