- Advertisement -
બિગ બ્રેકિંગન્યૂઝ.
Tv 9 ના પત્રકાર નું અપહરણ પોલીસે છોડાવ્યા
બનાસકાંઠા જિલ્લાનાદાંતાતાલુકા ની કુવારશી આશ્રમ શાળા મા થી પત્રકાર અને કેમેરામેન નું અપહરણ
<
વદનસિંહ નામના ઇસમે લુખ્ખાઓ સાથે આવી અપહરણ કરી ને માર્યો ઢોર માર
ફાર્મ હાઉસ પર લઈ જઈ બળજબરી થી દારૂ પીવડાવીને માર્યો માર…
આદિવાસી મહિલા ને લાવી બળજબરી થી વિડિઓ ઉતારી માર્યો માર…
ગંભીર હાલત મા કુલદીપ પરમાર અને આકાશ પરમાર ને સારવાર અર્થે લવાયા
હડાદ પોલીસ અને LCB એ છોડાવી સારવાર અર્થે ખસેડયા.
<
અહેવાલ : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા