દહેગામ : મેશ્વો નદી માં પૂર આવતા નાહવા ગયેલા બે બાળકો તણાયા

0
0

 

  • દહેગામ તાલુકાના લાખાના મુવાડા અને લીહોડા પાસે આવેલી મેશ્વો નદીમા બે માસુમ બાળકો ન્હાવા પડતા ઓચિંતુ મેશ્વો નદીમા પાણી આવી જતા બંને બાળકો ઘરકાવ
  • લાખાના મુવાડા પાસે આવેલી પેપર મીલ્સમા બહારના મજુરો આ મીલમા નોકરી કરતા હતા ત્યારે તેના નાના બે માસુમ બાળકો આ પેપર મીલ્સ પાસે આવેલી મેશ્વો નદીમા ન્હાવા પડ્યા હતા
  • મેશ્વો નદીમા આ બંને માસુમ બાળકો ન્હાવા પડતા ઉપરવાસમા વરસાદ વધારે પડતા ઓચિંતુ મેશ્વો નદીમા પુર આવી જતા આ બંને બાળકોમા તણાયા

  • આ બનાવના પગલે લીહોડા અને લાખાના મુવાડાના ગ્રામજનો ઘટના સ્થળે દોડતા આવી ગયા પરંતુ આ માસુમ બાળકોનો કોઈ પત્તો મળ્યો નહી લાખાના મુવાડાના સરપંચે મામલતદાર અને રખિયાલ પોલીસને જાણ કરતા પીએસ આઈ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો
  • આ બંને માસુમ બાળકોમાંથી એકનુ નામ છે આશાબેન ઉમર ૭ વર્ષ અને બીજાનુ નામ છે વિપુલકુમાર રાઠવા આ બંને માસુમ બાળકો મધ્યપ્રદેશના ઉદર ગામના છે

બાઈટ : એચ.એલ.રાઠોડ, મામલતદાર, દહેગામ

 

  • ઘટના સ્થળે મોટી સંખ્યામા લોકો દોડી આવ્યા
  • આ બંને માસુમ બાળકોમાંથી વિજયની લાશ મળવા પામી છે અને હજી યુવતીની લાશ મળવા પામી નથી તરવૈયાઓ તેની શોધખોળ ચલાવી રહ્યા છે

 

 રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here