મહુવા : દયાળ ગામે દરિયામાં સ્નાન કરવા ગયેલી બે બહેનો તણાઇ, એકનું મોત

0
12

ભાવનગર,

ભાવનગરના મહુવા તાલુકાન દળાય ગામની પાસે તેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો હતો. જેમાં યુવાનોથી લઈને નાના બાળકો દરિયામાં સ્નાન કરવા ગયા હતા, જેમાં દયાળ ગામની બે બાળા પણ દરિયામાં સ્નાન કરવા માટે ગઈ હતી. જોતજોતાંમાં આ બનને બાળા દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી.

આપને જણાવી દઈએ કે સ્થાનિક ગ્રામજનો દ્વારા એક બાળકીને બચાવી લેવામાં આવી જ્યારે બીજી બાળકી નીલોફર પીઠડિયા (ઉ 13) પાણીમાં ડૂબી ગઈ હતી. ઘટના જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમાંથી એક બાળાને બચાવમાં આવી છે જ્યારે બીજી મોતને ભેટી હતી.

મહુવા ફાયર વિભાગ દ્વારા નીલોફર શોધ કરવામાં આવતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here