અમદાવાદ : સાવચેતી દાખવવા તમામ પ્રકારના વાહનચાલકો માટે મણિનગર ને જોડતો દક્ષિણી અંડરપાસ કરાયો બંધ

0
23

અમદાવાદ ના મણિનગર નુ રેલવે ફાટક નંબર-૩૦૮ તેમજ ખોખરા અને મણિનગર ને જોડતો દક્ષિણી અંડરપાસ કોરોના ના ભય વચ્ચે સાવચેતી દાખવવા તમામ પ્રકારના વાહનચાલકો માટે બેરીકેડ તેમજ રિબીન બાંધી ને બંધ કરાયો જ્યારે પોલિસ ટીમ પણ રેલવે ફાટક પાસે મુકાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here