Friday, August 12, 2022
Homeકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પોહચ્યા બનાસકાંઠા, ડીસા ના ઢુવા ગામથી કરશે પદયાત્રા...
Array

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પોહચ્યા બનાસકાંઠા, ડીસા ના ઢુવા ગામથી કરશે પદયાત્રા નો પ્રારંભ

- Advertisement -
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પોહચ્યા બનાસકાંઠા
ડીસા ના ઢુવા ગામથી કરશે પદયાત્રા નો પ્રારંભ
5 કિલોમીટર સુધી કરશે પદયાત્રા
17 દેશના વિદેશી પદયાત્રીઓ સાથે પદયાત્રા 
જિલ્લાના ભાજપના આગેવાનો ઉપસ્થિત
ગાંધી જન્મ ની 150 વર્ષ પૂર્ણ મામલે યોજાઈ પદયાત્રા
ગાંધી વિચાર અને બુનિયાદી શિક્ષણ ના વિચારો સમાજમાં પ્રસ્થાપિત થાય તે હેતુ થી યોજાઈ છે પદયાત્રા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular