Thursday, February 22, 2024
HomeદેશUrination Case : DGCAએ એર ઈન્ડિયાને 10 લાખનો દંડ ફટકાર્યો

Urination Case : DGCAએ એર ઈન્ડિયાને 10 લાખનો દંડ ફટકાર્યો

- Advertisement -

DGCAએ એર ઈન્ડિયા પર 6 ડિસેમ્બર 2022 ના રોજ બનેલી ઘટનાનો રિપોર્ટ ન કરવા બદલ એર ઈન્ડિયા પર 10 લાખનો દંડ લગાવ્યો છે. ડીજીસીએ કહ્યું કે એર ઈન્ડિયાએ આ મામલા વિશે જાણ્યા પછી પણ અમને જણાવ્યું નથી. એર ઈન્ડિયાની AI 142 પેરિસથી દિલ્હીની ફ્લાઈટનો મામલો છે. પુરુષ મુસાફરે વોશરૂમમાં સિગારેટ પીધી અને પછી સીટ પર પડેલા મહિલા મુસાફરના બ્લેન્કેટ પર પેશાબ કર્યો.

એર ઈન્ડિયાને છેલ્લા એક મહિનામાં બીજી વખત દંડ ફટકારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ગત વર્ષે 26 નવેમ્બરના રોજ ઉડ્ડયન નિયમનકાર DGCAએ એર ઈન્ડિયાની ફ્લાઈટ દરમિયાન અનેક નિયમોનું ઉલ્લંઘન કરવાના મામલામાં એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયા અને સર્વિસ ડિરેક્ટર પર 3 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. પાઈલટ ઈન્ચાર્જને પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular