અમેરિકાએ ચીનને ચલણના મૂલ્યમાં કૃત્રિમ રીતે વાૃધઘટ કરનારો ( કરન્સી મેનીપુલેટર) દેશ જાહેર કર્યો

0
26

અમેરિકાએ ચીનને સત્તાવાર રીતે ચલણના મૂલ્યમાં કૃત્રિમ રીતે વાૃધઘટ કરનારો ( કરન્સી મેનીપુલેટર) દેશ જાહેર કર્યો છે. અમેરિકાએ ચીન પર વેપારમાં અયોગ્ય હરીફાઇ લાભ મેળવવા માટે યુઆનનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૧૯૯૪માં અમેરિકાના તત્કાલીન પ્રમુખ ક્લિન્ટને ચીનને ચલણના મૂલ્યમાં કૃત્રિમ રીતે વાૃધઘટ કરનારો ( કરન્સી મેનીપુલેટર) દેશ જાહેર કર્યો હતો.

 

અમેરિકાના આ નિર્ણયને કારણે વિશ્વના બે સૌૈાૃથી મોટા આૃર્થતંત્ર વચ્ચે વેપાર યુદ્ધને કારણે ચાલી રહેલી તંગદિલીમાં વાૃધારો ાૃથશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ચીને પોતાના ચલણ યુઆનને ડોલરની સરખામણીમાં સાતના સ્તરાૃથી નીચે જવા દેવાની મંજૂરી આપ્યા પછી અમેરિકા દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લા અગિયાર વર્ષમાં પ્રાૃથમ વખત ડોલરની સરખામણીમાં યુઆનનું મૂલ્ય સાતના સ્તરની નીચે જતું રહ્યું છે. અન્ય એક અહેવાલ પ્રમાણે ચીનની કંપનીઓએ અમેરિકાની કૃષિ પેદાશો ખરીદવાનું બંાૃધ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે૨૦૧૬માં પોતાના ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પે ચીનને ચલણના મૂલ્યમાં કૃત્રિમ રીતે વાૃધઘટ કરનારો ( કરન્સી મેનીપુલેટર) દેશ જાહેર કરવાનું વચન આપ્યું હતું. જો કે ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ ચીનને વોચલિસ્ટમાં રાખ્યું હતું અને અંતિમ નિર્ણય લેવાનું બાકી રાખ્યું હતું.

જો કે ગઇકાલે યુઆનનું મૂલ્ય ડોલરની સરખામણીમાં સાતની નીચે ગયા પછી અમેરિકાએ સત્તાવાર રીતે ચીનને કૃત્રિમ રીતે વાૃધઘટ કરનારો ( કરન્સી મેનીપુલેટર) દેશ જાહેર કરી દીાૃધો હતો. અમેરિકા હવે આ નિર્ણય પછી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઇએમએફ)નો સંપર્ક સાાૃધી ચીન દ્વારા વેપારમાં અયોગ્ય હરીફાઇ લાભ મેળવવા માટે યુઆનના ાૃથઇ રહેલા ઉપયોગને અટકાવવાના પ્રયત્નો કરશે.

આ અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર જણાવ્યું હતું કે ચીન અયોગ્ય વેપાર પ્રવૃત્તિઓ અને ચલણના મૂલ્યના વિનિમય દરમાં કૃત્રિમ ફેરફાર કરી અમેરિકામાંાૃથી અબજો ડોલરનો લાભ મેળવી રહ્યું છે. ચીનનો ઉદ્દેશ ભવિષ્યમાં પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખવાનો છે.

અમેરિકાના નાણા વિભાગે પીપલ્સ બેંક ઓફ ચાઇના(પીબીઓસી)ના નિવેદનના સંદર્ભમાં આરોપ મૂક્યો છે કે પીબીઓસીએ સ્વીકાર કર્યો છે કે તેને પોતાના ચલણના મૂલ્યમાં વાૃધઘટ કરવાનો વ્યાપક અનુભવ છે અને તે આમ કરવા માટે તૈયાર છે.

બેઇજિંગમાં ચીનની મધ્યસૃથ બેંકે અમેરિકાના આ નિર્ણયનો વિરોાૃધ કરતા જણાવ્યું છે ક આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here