ઉત્તરાખંડ : અચાનક વાદળ ફાટતાં ઘણી બિલ્ડિંગો પડી ગઈ

0
5

ઉત્તરાખંડમાં મંગળવારે વાદળ ફાટતાં ઘણી બિલ્ડિંગો પડી ગઈ હતી. ITI સહિત અન્ય ભવન પણ પડી ગયા હતાં. આ ઉપરાંત 12-13 દુકાનો પણ પડી ગઈ હતી અને તેનો કાટમાળ પાણીમાં તણાઈ ગયો હતો. જોકે, કોરોનાને લીધે કર્ફ્યૂ લાગુ હોવાથી કોઈ જાનહાની થઈ નથી. વાદળ ફાટવાને લીધે નદીનું વહેણ વધ્યું હતું. સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યૂ શરૂ કરવામાં આવ્યું છે. ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઇલમાં આ વીડિયો બનાવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here