વડોદરા : ગોત્રી મેડિકલ કોલેજના ડોક્ટર્સે પડતર માંગણીઓને લઇને દેખાવો કર્યાં, ડીનને આવેદનપત્ર આપ્યું

0
53

વડોદરાઃ સાતમા પગાર પંચમાં એડહોક ડોક્ટર્સને અન્યાય સામે આજે ગોત્રી મેડિકલ કોલેજ ખાતે ડોક્ટર્સે ડીનને આવેદનપત્ર આપ્યું હતું. અને દેખાવો યોજીને લોલીપોપનું વિતરણ પણ કર્યું હતું. પહેલી ઓગષ્ટથી વડોદરા સહિત રાજ્યભરની સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડોક્ટર્સ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટર્સ પોતાની પડતર માંગણીઓને લઇને સરકારથી નારાજ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here