Monday, October 25, 2021
Homeવડોદરા : એનિમલ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમે સમા વિસ્તારમાંથી 3.5 ફૂટનો મગર રેસ્ક્યૂ...
Array

વડોદરા : એનિમલ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમે સમા વિસ્તારમાંથી 3.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો

વડોદરાઃ વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા સંજયનગરમાંથી આજે વહેલી સવારે એનિમલ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમે 3.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો. અને વડોદરા વન વિભાગને સોંપ્યો હતો.

ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કરાયો
વડોદરામાં કાર્યરત એનિમલ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમને આજે વહેલી સવારે કોલ મળ્યો હતો કે, પૂરને કારણે એક મગર સંજયનગરમાં ઘૂસી આવ્યો છે. જેને પગલે એનિમલ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમે સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કર્યો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments