વડોદરા : બાજવા-છાણી રોડ પર ખુલ્લા મેદાનમાં જુગાર રમતા 6 ઝડપાયા, 51 હજારનો મુદ્દામાલ જપ્ત

0
25

વડોદરાઃ બાજવા-છાણી રોડ પર નહેરૂનગર પાસે ખુલ્લા મેદાનમાં જુગાર રમતા 6 આરોપીઓને જવાહરનગર પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે એક બાઇક, 6 મોબાઇલ અને રોકડ મળીને 51,590નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેડમાં પોલીસે હિરમ માળી, શક્તિભાઇ માળી, ભયલાલભાઇ માળી, ભરતભાઇ માળી, સાહિલ સૈયદ અને અર્જુન ઉર્ફે દિપક પરમારની ધરપકડ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here