Saturday, September 18, 2021
Homeગુજરાતવડોદરા : પેટ્રોલિયમ હાઈડ્રોકાર્બન પ્રવાહી મંગાવી તેનું બાયોડીઝલના નામે ગેરકાયદે વેચાણ

વડોદરા : પેટ્રોલિયમ હાઈડ્રોકાર્બન પ્રવાહી મંગાવી તેનું બાયોડીઝલના નામે ગેરકાયદે વેચાણ

વડોદરા ભરૂચ નેશનલ હાઇવે પર ધરતી બાયો કેમ બાયો ડીઝલપંપના માલિક પિયુષ ભીખાભાઈ ઠુંમરે રાજકોટની આરવ એન્ટરપ્રાઇઝના માલિક પાસેથી પેટ્રોલિયમ હાઈડ્રોકાર્બન પ્રવાહી મંગાવી તેનું બાયોડીઝલના નામે ગેરકાયદે વેચાણ કરતા જિલ્લા પોલીસના હાથે ઝડપાઇ ગયેલ છે.

ધરતી બાયો કેમ બાયો ડીઝલપંપના માલિકે ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા ન હતા તેમજ જ્વલનશીલ પ્રવાહી વેચાણ અંગેનું પુરવઠા વિભાગ અને જીપીસીબીનું પ્રમાણપત્ર નહીં રાખી ઠગાઈ કરી હોવાની ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments