વડોદરામાં વરસાદના માહોલ પછી રોગચાળાના કારણે બીમારીમાં ભરખમ વધારો: 49 હજાર કેસ નોંધાયા

0
45

વડોદરા: શહેરમાં વરસાદ રોગચાળો વકર્યો છે કોલેરાના બે પોઝિટિવ કેસ મળ્યા છે અને આઠ શંકાસ્પદ કેસ નોંધાઈ ચુક્યા છે કોર્પોરેશન સમગ્ર શહેરમાં હેલ્થ સર્વે ચાલુ કર્યો છે. હાલમાં બીજો રાઉન્ડ સર્વેનો ચાલુ છે

અત્યાર સુધીમાં 34 લાખ લોકોનો સર્વે થયો છે જેમાં સૌથી વધુ શરદી ખાસીના 28,540, તાવના 14,255, ઝાડાના 6,012, ઝાડા-ઊલટીના 557 મળી કુલ 49,454 દર્દી મળ્યા છે. હજુ વરસાદી માહોલ છે અને દર્દીઓની સંખ્યા વધારો થશે છેલ્લા કેટલાક દિવસથી બરાબર તડકો થયો નથી એટલે મચ્છરોનો ઉપદ્રવ વધતા મેલેરીયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here