વડોદરા : કચરો નાખવા બાબતે મારામારી થઈ, ઝઘડો થતાં લાકડી અને પાઇપ વડે હુમલો

0
7

નવાપુરાની કુંજ સોસાયટી માં રહેતા જયેશ રાજુભાઈ દંતાણી જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા પાસે શ્રી ગંગા ટ્રેડર્સ નામની દુકાન ચલાવે છે ગઈ કાલે સવારે સાત વાગ્યે તેઓ ઘરે સૂતા હતા તે સમયે તેમના ભાભી અરુણાબેન ને સામે રહેતા પૂનમ ચીમનભાઈ કોદળીયા ને કહ્યું હતું કે તમે મારા ઘરની સામે કચરો કેમ નાખો છો જેથી પૂનમ ઉશ્કેરાઈ ગયો હતો.

પૂનમ તેનો ભાઈ દિપક અજય તથા મહેશ ભેગા થઈને લાકડીઓ તથા ફાયદો લઈને દોડી આવ્યા હતા પૂનમ લાકડી વડે હુમલો કરી મારા ભાઈ રાહુલને માથામાં ઇજા પહોંચાડી હતી મારામારીના પગલે મોરલાને બીજા માણસો ભેગા થઇ જતાં હુમલાખોરો જતા રહ્યા હતા બનાવ અંગે જય સંતવાણી ફરિયાદના આધારે નવાપુરા પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here