વલસાડ છિપવાડ ગરનાળા ખુલ્લા મુકાશે : એવી જાહેરાત કરનારોએ લોકોને ધંધે લગાડી દીધા, લાગ્યુ ગર્હણ ! 

0
0
વલસાડના છિપવાડ ગરનાળા છેલ્લા ધણા સમયથી બંધ  હાલતમાં એનું કારણ કે ત્યાં કામ ચાલું હતું પણ કાલે નગર પાલિકાના સભ્યોએ આજથી  છિપવાડ ગરનાળા ખૂલ્લા મુકાશે એવી જાહેરાત કરતા અનેક નગરજનો હેરાન થયા હતા કાલે ગિરીશ દેસાઈએ મીડિયાના અહેવાલોમાં પણ આજથી છિપવાડ ગરનાળા ખૂલશો એવી માહિતી આપી હતી જેથી અનેક લોકો પરેશાન થયા હતા વલસાડ નગર પાલિકાના સભ્ય ગિરીશ દેસાઇએ મીડિયાને આપી હતી માહિતી પણ હજુ સુધી આ બ્રીજ ને ગ્ર્હણ લાગ્યુ હોઇ તેવુ લોકો કહી રહ્યા હતા વલસાડ , ખેરગામ , ગુંદલાવ , અનેક ગામના લોકો આજે પરેશાન થયા હતા લોકોને ખુશી હતી કે આજ થી છિપવાડ ગરનાળા ખુલ્લા મુકાશો પણ દિલ કે અરમાં આંસુઓ મે બહે ગયે જ્યારે સોશિયલ મીડિયામાં વલસાડ નગર પાલિકાના લેટર પેડ પણ ખૂબજ વાયરલ થયા હતા અને આજની જાહેરાતનું માત્ર હવામાં તીર હોઇ એ સાબિત થયુ હતું તેવી લોકોમાં ચર્ચા છે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here