વલસાડ સીટી પોલીસ સ્ટેશને ગાંધી જયંતિની ઉજવણી.

0
64
વલસાડના સીટી પોલીસ દ્વારા આજરોજ ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પીઆઇ એચ. જે. ભટ્ટ તેમજ તેમના સ્ટાફે ગાંધીજી ના ફોટા અને ફુલ હાર કરી તેમની વાતો વાગોળી હતી.
વલસાડ સીટી પોલીસે 2 ઓક્ટોબર નિમિત્તે ગાંધીજીના જન્મ દિવસ નિમિત્તે સીટી પોલીસ મથકે મીઠાઈ વહેંચી ગાંધીજીની વાતો અને તેના કાર્યો ને વાગોળ્યા હતા. કાર્યક્રમ માં વલસાડ રૂરલ તેમજ શી ટીમના મહિલા પીએસઆઇ એન. ટી. પુરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનમાં કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાયે મહત્વની ભૂમિકા ભજવી હતી.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here