વલસાડના તીથલ દરિયા કિનારે પૂનમની ભરતીએ દરિયાઈ મૌજાનો અદભૂત નજારો 

0
16
વલસાડ જિલ્લાનું તીથલ એક રમણીય વાતવરણ માટેનું આગવું સ્થાન ધરાવે છે ગુજરાત તેમજ ગુજરાત બારથી પણ તીથલ દરિયાની મૌજ લેવા લોકો દૂર દૂર થી આવે છે પણ કોરોના કેરેએ દરિયા પર આવતાને બંધનમાં લીધા છે વલસાડ તીથલ બીચ પાસે સ્વામિનારાયણ મંદિર તેમજ સાઈબાબાનું પણ મંદિર આવેલુ છે જ્યાં હજારો લોકોની ભીડ હોઇ એ જગ્યા અત્યારે સુમસામ છે કાલે પૂનમ હતી ત્યારે તીથલ દરિયા કિનારે અદભૂત નજારો હતો દરિયા વાતવરણમાં પણ પલટો જૌવૌનો લ્હાવો હતો દરિયાઈ મૌજા દરિયા બાર આવી પૌચ્યા હતા
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here