Monday, September 20, 2021
Homeવલસાડ : હાઇવે ઉપર ઓવરટેક કરવાના મુદ્દે દારૂના નશામાં બે શખ્સોએ એકને...
Array

વલસાડ : હાઇવે ઉપર ઓવરટેક કરવાના મુદ્દે દારૂના નશામાં બે શખ્સોએ એકને માર માર્યો

વલસાડના પારડી હાઇવે ઉપર કારને ઓવરટેક કરવાના મુદ્દે સુરત કડોદરાના બે યુવાનોએ દારૂના નશામાં અતુલ હાઇવે અને પારનેરા હનુમાનજી મંદિર વાગતી કારના કાચ તોડયા અને કારચાલકને માર મારવાનો પ્રયાસ કાઢી હોબાળો મચાવ્યો હતો. બનાવની જાણ રૂરલ પોલીસની ટીમને થતા પોલીસે સુરતના બંને ઇસમોની અટક ‧ ‘ વાપીના યુવકની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી દીવાન.

વાપીથી વલસાડ કાકાના ઘરે કામ અર્થે આવી રહેલા ચિરાગ અશોક ભાઈ દેસાઈ તેની કાર (નંબર. GJ-15-DA-9603)લઈને આવી રહ્યો હતો. જે દરમિયાન પારડી વલ્લભ આશ્રમ સ્કૂલ પાસે હાઈવે ઉપર આગળ ચાલી રહેલી કાર (નંબર GJ-19-BA-2535)ને ઓવરટેક કરતાં ઓવરટેક કરવા દીધો ન હતો. જેથી ચિરાગે વચ્ચેના ટ્રેકથી ઓવરટેક કરી પોતાની કાર હંકારી રહ્યો હતો. જે દરમિયાન અતુલ બ્રિજ પાસે (GJ-19-BA-2535)નો ચાલક નવીન બલવંતસિંગ જાટ અને દિપક સિંગ ચૌહાણે પોતાની કાર ચિરાગની કાર આગળ લાવી ચિરાગની કારને અટકાવી હતી.

નવીન અને દીપક એક કારમાંથી ઉતરી ચિરાગની કારના કાચ ઉપર ઢીક-મુક્કાઓ મારી કારના કાચ તોડી નાખ્યા હતા. ગભરાયેલા ચિરાગે કાર આગળ હંકારી મુકી હતી. તે કારનો પીછો કરી નવીને પારનેરા હનુમાનજી મંદિર પાસે કારને ઓવરટેક લઇ કારને અટકાવી ચિરાગને મારવાનો પ્રયાસ કર્યો હતો. હોબાળો થતાં બનાવની જાણ પોલીસને કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દારૂના નશામાં ચૂર એવા નવીન અને દિપકની અટક ‧ ‘ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે Name.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments