વલસાડના એપીપી ભરતભાઇની મુદત વધારાઇ

0
3

વલસાડના એપીપી ભરતભાઇની મુદત વધારાઇ

વલસાડ : વલસાડના એડવોકેટ ભરતભાઈ પ્રજાપતિ કે જેઓ વલસાડ મુકામે મદદનીશ જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓને ગુજરાત સરકારના લીગલ ડિપાર્મેન્ટ તરફથી તેમની નિમણુંકની મુદત તારીખ 31/12/2023 સુધી લંબાવી આપવામાં આવેલ છે.

ભરતભાઈ પ્રજાપતિને એજીપી( મદદનીશ જિલ્લા સરકારી વકીલ ) તરીકે એક્સટેન્શન મેળવવા બદલ અનેક અગ્રણીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

 

રિપોર્ટર : કાર્તિક બાવીસી,CN24NEWSવલસાડ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here