પ્રાંતિજ : કોરોના વાયરસથી બચવા વૈદિક યજ્ઞ યોજાયો, ૧૧ કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

0
28

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી મહાકાલી રાધલ માઇ મંદિર ખાતે વૈદિક યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંધી સમાજ ના ભાઇઓ બહેનો સહિત અન્ય સમાજ ના ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહી વૈદિક યજ્ઞ નો લાભ લીધો હતો.

વિઝન

કોરોના વાયરલથી બચવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિંધી સમાજ ના ભાઇઓ બહેનો સહિત અન્ય સમાજ ના લોકો એ લાભ લીધો.
૧૧ કુંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું.

પ્રાંતિજ ખાતે ૧૧ કુંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોઝડ ખાતે આવેલ આર્ય વન આશ્રમ ના શ્રી શીતલબેનજી દ્વારા યજ્ઞ ના યજ્ઞ ના મુખ્ય યજમાન કમલેશભાઇ કિંમતાણી ની અને સુશીલ કટલરી એન્ડ ગ્રાફિક શોપ પ્રોવિઝન ના ઉપક્રમે પ્રાંતિજ ખાતે કોરો ના વાયરસ થી બચવા માટે વૈદિક યજ્ઞ નું આયોજન પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ શ્રી મહાકાલી રાધલ માઇ મંદિર ખાતે યોજાયું હતું જેમાં પ્રાંતિજ ખાતે રહેતા સિંધી સમાજ ના ભાઇઓ બહેનો સહિત અન્ય સમાજ ના લોકો એ પણ ઉપસ્થિત રહીને લાભ લીધો હતો  ૧૧ કુંડી યજ્ઞ પર્યાવરણ પ્રકૃતિ ને લઇને આ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું તો કોરા ના વાયરસ નાસ થઇ શકે છે અને આ યજ્ઞ માં દેશી ગાય ના ધી ની આહુતિ આપવામાં આવે તો દશ હજાર ટન વાતાવરણ શુધ્ધ થાય છે જેને લઈને હાલ કોરો ની મહામારી ને દુર રાખે છે અને તેના થી બચવા શ્રેષ્ઠ ઉપાય છે અને આ યજ્ઞ નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here