રાજકોટ : કેશોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરી રખાયેલા વાહનોમાં લાગી આગ.

0
14

કેશોદ પોલીસ દ્વારા કોઈ ગુનામાં અકસ્માતમાં કે ડીટેઈન કરાયેલા વાહનો પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં રાખવામાં આવે છે. અનેક વાહનો ઘણાં લાંબા સમયથી પડ્યા રહેતા હોય જ્યાં સફાઈના અભાવે કચરાના ઢગલા જોવા મળે છે. પ્રાથમિક અનુમાન મુજબ બપોરના સમયે કોઈ કારણોસર કચરાના ઢગલામાં આગ લાગી હતી.

 

પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ વાહનમાં ઓટો રીક્ષામાં આગ લાગતા નગરપાલિકા ફાયરબ્રિગેડ ટીમને જાણ કરવામાં આવતાં નગરપાલિકા ફાયરબ્રિગેડ ટીમ તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ એક એક ઓટો રીક્ષામાં આગ લાગતાં નુકસાની થવા પામી હતી સદનસીબે અન્ય વાહનોમાં આગ લાગી ન હતી

 

રિપોર્ટર : અલ્પેશ ત્રિવેદી, CN24NEWS, ધોરાજી, રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here