Tuesday, December 7, 2021
HomeVideo: જ્યારે જ્હાન્વીને ફોટોગ્રાફર્સે કહી ‘સારા’, વિચાર્યુ પણ નહી હોય મળ્યું એવું...
Array

Video: જ્યારે જ્હાન્વીને ફોટોગ્રાફર્સે કહી ‘સારા’, વિચાર્યુ પણ નહી હોય મળ્યું એવું રિએક્શન

દેશની બહાર ગયેલા સ્ટાર્સને પત્રકાર ઓળખી ન શકે અને ખોટા નામથી સંબોધે તેવું તો આપણે જોયું હોય છે પરંતુ જ્હાન્વી સાથે પોતાના દેશમાં આવું થયું. બન્યું કંઇક એવું કે જ્હાન્વી પોતાની વેનિટી વેનમાંથી બહાર નીકળી તે સમયે ત્યાં હાજર કેટલાંક ફોટોગ્રાફર્સ તેને સારા કહીને સંબોધવા લાગ્યા.

હકીકતમાં આ સમજી વિચારીને કરવામાં આવી રહ્યું હતુ. કેટલાંક ફોટોગ્રાફર્સ જ્હાન્વી સાથે મજાક કરવાના ઇરાદા સાથે આવ્યાં હતા. જેથી જ્હાન્વી જ્યારે વેનિટી વેનની બહાર આવી ત્યારે ફોટોગ્રાફર્સ તેને સારા કહીને સંબોધવા લાગ્યા.

https://www.instagram.com/p/Bs5Xaw7Dd9C/?utm_source=ig_embed

જ્હાન્વીએ જ્યારે પોતાના માટે આ નામ સાંભળ્યું ત્યારે તે દંગ રહી ગઇ. પરંતુ તરત જ તે આ મજાકને સમજી ગઇ અને તેણે ફોટોગ્રાફર્સને કહ્યું કે, તમે આ જાણીજોઇને કરી રહ્યા છો.

જણાવી દઇ કે તાજેતરમાં જ પોતાના કપડાના કારણે જ્હાન્વી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ હતી. હકીકતમાં તેણે એક પોપ્યુલર મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું અને તેની જ તસવીરને લઇને તે ટ્રોલ થઇ હતી.

જ્હાન્વી માટે આ કંઇ નવું નથી. અગાઉ પણ તેને કપડા, વિગ અને નેપોટિઝમને લઇને ટ્રોલ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments