VIDEO-ટેમ્પો ચાલક પાસેથી પૈસા પડાવતો ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ

0
33

ઘણી જગ્યાએ ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી પૈસા પડાવતા હોવાની ચર્ચા અને ઘટના સામે આવતી હોય છે. ભરૂચમાં પણ એક ટ્રાફિક કોન્સ્ટેબલ વાહનચાલક ચાલક પાસેથી રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું છે. પૈસા લેતો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક કોન્સ્ટેબલે ટેમ્પો ચાલક પાસેથી તેને પરેશાન નહીં કરવા માટે પૈસા લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here