Saturday, September 25, 2021
HomeVIDEO: ફિલ્મના પ્રમોશન માટે અક્ષય-પરિણીતી પહોંચ્યા BSFના જવાનો વચ્ચે
Array

VIDEO: ફિલ્મના પ્રમોશન માટે અક્ષય-પરિણીતી પહોંચ્યા BSFના જવાનો વચ્ચે

અક્ષય કુમાર અત્યારે તેની પીરિયડ ફિલ્મ ‘કેસરી’નું સતત પ્રમોશન કરી રહ્યો છે. પ્રમોશનમાં ભાગરૂપે તેણે દિલ્હીના BSF કેમ્પની મુલાકાત લીધી હતી. મોક ફાઇટમાં તે એક મહિલા જવાનથી હારી પણ ગયો હતો. અક્ષયે આ વીડિયો તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શૅર કર્યો હતો.

https://www.instagram.com/p/BvL-kqUHHkJ/?utm_source=ig_embed

અક્ષયે આ સાથે જ કેપ્શનમાં લખ્યુ કે, ”BSF ઇન્ડિયાના જવાનોને મળવાની હંમેશા મજા આવે છે. તેમની ટ્રેનિંગ, પેશન અને ઉત્સાહમાં ખૂબ જ ઉમદા છે, અને તેમનાથી ઘણુ શીખવા મળ છે.”

https://www.instagram.com/p/BvLom9JgLfJ/?utm_source=ig_embed

આ સાથે જ અક્ષયે BSFના જવાનો સાથે કેસરીના પંજાબી ગીત પર ભાંગડા કર્યા હતા. આ વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયલર થઇ રહ્યો છે.

અક્ષય અને પરિણીતીની અપકમિગં ફિલ્મ ‘કેસરી’નું ડિરેક્શન અનુરાગ સિંહે કર્યુ છે. ફિલ્મ 1987માં થયેલા સારાગઢીની લડાઇ પર આધારિત છે. અક્ષય કુમાર શિખ સૈનિકની ભૂમિકામાં જોવા મળશે. એવી આશા છે કે, અક્ષયની ‘કેસરી’ ફિલ્મ બોક્સ ઑફિસ પર સારી કમાણી કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments