Thursday, September 23, 2021
HomeVideo : બાલ્કનીમાં હોળી રમતો જોવા મળ્યો તૈમૂર અલી ખાન
Array

Video : બાલ્કનીમાં હોળી રમતો જોવા મળ્યો તૈમૂર અલી ખાન

બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂરના નવાબ તૈમૂર અલી ખાન હાલમાં બૉલીવુડના સૌથી ચર્ચિત બાળકોમાંથી એક છે. તૈમૂરના ઘણાં પ્રશંસકો પણ છે અને લગભગ દરેક પ્રસંગે ફોટોગ્રાફર્સ તૈમૂરની તસ્વીરો લેવા માટે ઉત્સાહિત પણ રહે છે. કદાચ એટલે જ તૈમૂર જ્યારથી જન્મ્યા છે ત્યારથી તેઓ ઈન્ટરનેટ પર લોકપ્રિય બની ગયા છે અને તેમના નામથી ઘણાં પ્રશંસક પેજ પણ ચલાવી રહ્યાં છે.

https://www.instagram.com/p/BvQmNrhDT_A/?utm_source=ig_embed

હાલમાં ઈન્ટરનેટ પર તૈમૂરનો એક વીડિયો અને તસ્વીરો સામે આવી છે કે જેમાં તેઓ પોતાના ઘરની બાલકનીમાં પિચકારીથી રમતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તૈમૂર કેવીરીતે પોતાની નાની અને પિચકારી સાથે હોળી રમી રહી છે. વ્હાઈટ શર્ટ અને શોર્ટસમાં હોળી રમતો તૈમૂર ખૂબ સારો જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/p/BvQjdiSj4Oy/?utm_source=ig_embed

તૈમૂરની તસ્વીરો અને વીડિયો જોઈને એવુ પણ કહી શકાય છે કે હાલમાં તૈમૂર પોતાના પિતા સૈફ અને માતા કરીના કપૂરથી પણ વધારે લોકપ્રિય છે. આ વાતનો સૈફે પણ કૉફી વિથ કરણમાં સ્વીકાર કર્યો છે કે તૈમૂર હાલમાં તેમનાથી વધારે લોકપ્રિય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments