Sunday, October 17, 2021
HomeVIDEO: બોલ વાગ્યો અને લોહી નીકળવા લાગ્યું, છતા હસતા મોઢે મેદાનમાં ચાલતો...
Array

VIDEO: બોલ વાગ્યો અને લોહી નીકળવા લાગ્યું, છતા હસતા મોઢે મેદાનમાં ચાલતો હતો

Big Bash Leagueમાં એક ઘટના એવી થઈ કે જેણે દરેકને આશ્ચર્યમાં મુકી દીધા. મેલબોર્ન રનેગેડ્સ અને બ્રિસ્બેન હીટ વચ્ચે મેચ ચાલી રહી હતી. તેમાં ફિલ્ડિંગ કરતી વખતે બેન કટિંગને ઈજા પહોંચી. અને તેમના માથામાંથી રક્તસ્રાવ શરૂ થઈ ગયો. પરંતુ તે વખતે પણ હસતો હતો. આ વિડિયો સોશિયલ મીડિયા પર વધુ વાયરલ થઈ રહ્યો છે.

બીગ કટિંગ બીગ બાસ લીગમાં બ્રિસ્બેન હીટ તરફથી રમી રહ્યો છે. બ્રિસ્બેન હીટએ સૌપ્રથમ બેટિંગ કરી હતી અને મેલબોર્નને 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેલબોર્ને જે સરળતાથી બનાવી લીધો છે. પરંતુ આ અકસ્માતને લીધે બેન કટિંગ ચર્ચામાં આવી ગયો. જુઓ કઈ રીતે બોલ લાગ્યો હતો અને લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments