Thursday, September 23, 2021
HomeVideo: OMG! સેંકડો લોકોની વચ્ચે આ બે અક્ટ્રેસ કરવા લાગી લિપલૉક!
Array

Video: OMG! સેંકડો લોકોની વચ્ચે આ બે અક્ટ્રેસ કરવા લાગી લિપલૉક!

ટીવી એકટ્રેસ નિયા શર્મા પોકાના બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટના કારણે જાણીતી છે. ચર્ચામાં કેવી રીતે રહેવું તે નિયા ખૂબ સારી રીતે જાણે છે. નિયા આજકાલ ટીવી સિરિયલ ‘ઇશ્ક મે મરજાવા’માં નજરે આવી રહી છે. પરંતુ આ વચ્ચે નિયાએ કંઇક એવું કર્યુ છે કે જેના કારણે તેના ફેન્સ પણ દંગ રહી ગયાં છે.

https://www.instagram.com/p/BvUK7-KFS4C/?utm_source=ig_embed

હોળી પર ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સે ખૂબ મસ્તી કરી. કોઇ હોળીના રંગોમાં રંગાયેલુ તો કોઇ મસ્તી કરતુ નજરે આવ્યુ. રંગોમાં રંગાયેલા આ સ્ટાર્સમાંથી કેટલાંકને તો ઓળખવા પણ મુશ્કેલ થઇ ગયા હતા. આ દરમિયાન નિયા સહિત તેના અન્ય સાથીઓ પણ હોળી પાર્ટીમાં પહોંચ્યા.

https://www.youtube.com/watch?v=s4WuEDnn434

હોલી પાર્ટી દરમિયાન નિયા અને સીરીયલ જમાઇ રાજામાં તેની કો-સ્ટાર રહી ચુકેલી રેહાના પંડિત મીડિયા સાથે વાતચીત કરતી નજરે આવી. ત્યારે જ કેમેરા સામે તેમણે એકબીજા સાતે લિપલોક કર્યુ. અગાઉ પણ જમાઇ રાજાના સેટ પર પણ આ બંને એક્ટ્રેસે લિપલોક કર્યાના વીડિયો સામે આવ્યાં હતાં. નિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

https://www.instagram.com/p/BvEI7YelPCN/?utm_source=ig_embed

નિયા ત્યારે પણ ખૂબ ચર્ચામાં આવી હતી જ્યારે તેણે વેબ સીરીઝ ટ્વિસ્ટેડની કો-સ્ટાર ઇશા શર્માને ઑનસ્ક્રીન કિસ કરી હતી. જણાવી દઇએ કે નિયા શર્માએ ટેલિવિઝનમાં પોતાની કરિયરની શરૂઆત કાલી-એક અગ્નિપરીક્ષાથી કરી હતી.

https://www.instagram.com/p/Bu8ILEFlxe-/?utm_source=ig_embed

પરંતુ નિયાને ઓળખ ‘એક હઝારો મે મેરી બહના હૈ’થી મળી હતી. તે પછી નિયાએ ક્યારેય પાછળ વળીને નથી જોયુ. તે ટેલીવિઝનની સૌથી ફેમસ એક્ટ્રેસીસમાંથી એક બની ગઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments