Monday, January 24, 2022
Homeવિડીયો વાયરલ : દ્વારકા : સરકારી હોસ્પિટલ ની બેદરકારી વીડિયો, ...
Array

વિડીયો વાયરલ : દ્વારકા : સરકારી હોસ્પિટલ ની બેદરકારી વીડિયો, હોસ્પિટલ સ્ટાફની બેદરકારી,

દ્વારકા સરકારી હોસ્પિટલમાં રાત્રે ઇમરજન્સી રેસિડેન્ટ ડો.નથી જ્યારે માત્ર એક નર્શ જ્યારે દર્દીના સગાએ સરકારી હોસ્પિટલની બેદરકારી વીડિયો ઉતરતા નર્શનો પીતો ગયો,અને પોલીસ બોલવું,અને મોબાઈલ મુક નહી તો લાફો (થપ્પડ) પડી જાશે, ની ખુલી દાદાગીરીનો વીડિયો આવ્યો સામે
આ ભાઈ દ્વારકા સરકારી હોસ્પિટલમાં પોતાના ઘરના દર્દીને રાતનાં લઈને આવ્યા ત્યારે ખાલી એક નર્શ જ હતા… અને આ ભાઈએ હોસ્પિટલ ની સાચી હકીકત દેખાડવા વિડિઓ કર્યો તો તે ભાઈને નર્શ દ્વારા ધમકી દેવામાં આવી ને કહેવામાં આવ્યું કે પોલીસને ફોન કરીશ.. અને વીડિયો બંધ કર.. નહીંતર જાપટ (લાફો) પડી જશે…આવી છે હોસ્પિટલ સ્ટાફની બેદરકારી
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular