Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

બનાસકાંઠા વડગામ તાલુકા માં આવેલી મેજરપુરા પ્રાથમિક શાળા તાલુકા માં સૌપ્રથમ સ્કૂલના કેમ્પસમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનવાનું અભ્યાન હાથ ધર્યું અને સ્કૂલ માં સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવાનો કરાયો નિર્ણય.
2 જી ઓક્ટોબર થી સમગ્ર દેશ માં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પતિબંધ કરવાની મોહિમ ચાલી રહી છે ત્યારે મેજરપુરા પ્રાથમિક શાળામાં આવેલા  કેમ્પસ માં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પતિબંધ કરી ને સમાજ અને અન્ય લોકો ને રાહ ચીંધ્યો છે કેમ્પસમાં ભણતા અંદાજે 150 કરતા વધુ વિધાર્થીઓ સહિત શિક્ષકોએ પણ પ્લાસ્ટિક ન વાપરવાનો નો નિર્ણય કરી અને સ્કૂલ અને સમાજ ને દાખલો પૂરો પડ્યો છે અને સાથોસાથ સ્કૂલ દ્રારા સિંગલ યુઝ પ્લાસ્ટીક ન વાપરવા અને લોકો ને આહવાન કરવામાં આવ્યું છે.
પ્લાસ્ટિક થી થતા પર્યાવરણ ને નુકશાન બાબતે મોહિમ પણ ચલાવવામાં આવી છે સ્કૂલના આચાર્ય મણીભાઈ પંચાલ. મેજરપુરા સરપંચ ભવાનસિંહ ભાટી. નટવરસિંહ ભાટી. અને મેજરપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો અને બહેનો અને વિદ્યાર્થીઓ થકી આ મોહિમે સમગ્ર કેમ્પસ ને પ્લાસ્ટિક મુક્ત બનાવી છે જે આખા વડગામ તાલુકા માં સૌ પ્રથમ સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત સ્કૂલ બની છે એ ગૈરવ ની વાત છે
રિપોર્ટર : ગિરીશ જોશી, CN24NEWS, બનાસકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments