સુરેન્દ્રનગર : ધ્રાગધ્રા શહેરમા લોકડાઉન -3 માં સોશીયલ ડીસન્સનું ઉલ્લંઘન : વિડીયો વાયરલ.

0
6
● ધ્રાગધ્રા શહેરમા લોકડાઉન -3મા સોશીયલ ડીસન્સનુ ઉલ્લંઘન થતો વિડીયો વાયરલ.
● વિડીયો ધ્રાગધ્રા સીતા દરવાજા પાસેની શાકમાકેઁટને હોવાની પુષ્ટી.
● લોકડાઉન-3મા થોડી છુટછાટ મળતા ધ્રાગધ્રાની શાકમાકેઁટમા મેળા જેવો માહોલ.
● અગાઉ સરકારી તંત્ર દ્વારા સોશીયલ ડિસ્ટન્સ જળવાય તે માટે શાકમાકેઁટના સ્થળની બદલી કરી હતી.
● પરંતુ ફરીથી જુના સ્થળ પર શાકમાકેઁટ શરુ થતા સોશીયલ ડિસ્ટન્સ ઉલ્લંઘન નજરે પડ્યુ.