Wednesday, December 8, 2021
HomeViral Video: સારા અલી ખાને અમિતાભ બચ્ચનને કહ્યું, આદાબ, જુઓ KBCનો આ...
Array

Viral Video: સારા અલી ખાને અમિતાભ બચ્ચનને કહ્યું, આદાબ, જુઓ KBCનો આ ક્યૂટ વીડિયો

મુંબઇ:  સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન હાલમાં બોલિવૂડમાં ડેબ્યુ કરી ચૂકી છે અને તે ફિલ્મોમાં પણ કમાલ કરી રહી છે. ત્યારે હાલમાં સારા અલી ખાનનો એક વીડોય સામે આ્યો છે. જેાં તે ‘કૌન બનેગા કરોડપતિ-2’નાં સેટ પર ઓડિયન્સમાં બેસેલી નજર આવે છએ. અને અમિતાભ બચ્ચન તેને આદાબ કરવા કહે છે. તે ઘણાં જ ક્યૂટ  અંદાજમાં આદાબ કહે છે.

આ વીડિયો ત્યારનો છે જ્યારે સૈફ અલી ખાન અને પ્રિટી ઝિન્ટા શોમાં તેમની ફિલ્મ ‘કલ હોના હો’નાં પ્રમોશન માટે આવ્યા હોય છે. આ સમયે સારા તેની ફ્રેન્ડ પશ્મીના સાથે આવેલી હોય છે. અને તેમનો આ વીડિયો ખુબજ ક્યૂટ છે. તે શોમાં પાપા સેફ અલી ખાનને સપોર્ટ કરતી નજર આવે છે.

https://www.instagram.com/p/BuoaQlmAdR_/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

 

વેલ આપને જણાવી દઇએ કે સારાએ ઇન્ડસ્ટ્રીમાં સુશાંત રાજપુત સાથે ફિલ્મ ‘કેદારનાથ’થી એન્ટ્રી કરી હતી જે બાદ તેની રણવીર સિંઘ સાથે ‘સિમ્બા’ આવી હતી. અને હવે તે કાર્તિક આર્યન સાથે ‘લવ આજકલ-2’માં નજર આવશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments