ધો 12 સામાન્ય પ્રવાહનું પરિણામ : હળવદ : વિવેકાનંદ સાયન્સ એકેડેમી 99.88 % હળવદ-ધ્રાંગધ્રા પ્રથમ 

0
13
આજે ધો 12 સામાન્ય પ્રવાહનું પરિણામ રિલીઝ થયું છે.જેમાં સમગ્ર હળવદ અને ધ્રાંગધ્રા તાલુકામાં સતત સૌથી ઊંચું પરિણામ અને પ્રથમ નંબર સાથે સૌથી વધુ ડોકટર બનાવતી એક માત્ર સંસ્થા એટલે વિવેકાનંદ સાયન્સ એકેડેમી હળવદ.હાલ વર્તમાન સમયે ધો 12 કોમર્સના પટેલ જયકુમાર જયંતીલાલ સમગ્ર ઝાલાવાડમાં 99.88 PR સાથે A1 ગ્રેડ મેળવી પ્રથમ નંબર મેળવીને C.A બની હળવદ તાલુકાનો નામ રોશન કરશે.
આજે ધો 12 સામાન્ય પ્રવાહનું પરિણામ રિલીઝ થયું છે.જેમાં સમગ્ર હળવદ અને ધ્રાંગધ્રા તાલુકામાં સતત સૌથી ઊંચું પરિણામ અને પ્રથમ નંબર સાથે સૌથી વધુ ડોકટર બનાવતી એક માત્ર સંસ્થા એટલે વિવેકાનંદ સાયન્સ એકેડેમી હળવદ.હાલ વર્તમાન સમયે ધો 12 કોમર્સના પટેલ જયકુમાર જયંતીલાલ સમગ્ર ઝાલાવાડમાં એક માત્ર વિદ્યાર્થી 99.88 PR સાથે A1 ગ્રેડ મેળવી પ્રથમ નંબર મેળવીને C.A બની હળવદ તાલુકાનું નામ રોશન કરશે. વિવેકાનંદ સાયન્સ એકેડમી સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ બંનેમાં ડોક્ટર અને C.A બનાવી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વાલીઓના સપના સાકાર કરાવતી અને શ્રેષ્ઠ રીઝલ્ટ લાવી NEET,JEE, ગુજકેટ જેવી પરીક્ષામાં સારુ પરિણામ લાવીને હળવદ તાલુકાને ગૌરવ અપાવ્યું છે. આ સફળતાનું મેનેજમેન્ટ એટલે ખુદ સંચાલક મંડળ એજ શિક્ષક તરીકે વિદ્યાર્થીના વર્ગમાં ટીચિંગ કરાવી અને શ્રેષ્ઠ શિક્ષકોને પસંદ કરી સંસ્થાને સૌથી ઊંચું પરિણામ લાવનાર પ્રથમ હરોળની સંસ્થા બનાવી હળવદ તાલુકાનુ ગૌરવ વધાર્યું છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS,  હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here