લેટેસ્ટ : વોડાફોન-આઈડિયાના ગ્રાહકો કોઈ પણ નેટવર્ક સાથે અનલિમિટેડ વાતો કરી શકશે

0
0

ગેજેટ ડેસ્ક: એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાએ પણ પોતના દરેક અનલિમિટેડ તેરુફ પ્લાન પરથી FUP (Fair Usage Policy) મિનિટની શરતો હટાવી લીધી છે, એટલે કે હવે વોડાફોન-આઈડિયાના યુઝર્સ FUP મિનિટની ચિંતા કર્યા વગર કોઈ પણ નેટવર્ક સાથે અનલિમિટેડ કોલિંગ કરી શકશે.  બંને કંપનીઓએ અલગ-અલગ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

https://twitter.com/Idea/status/1202990650922135552

https://twitter.com/VodafoneIN/status/1202992948792582144

વોડાફોન-આઈડિયાનો 28 દિવસની વેલિડિટીવાળો અનલિમિટેડ પ્લાન

વોડાફોન-આઈડિયા 149 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 300 SMS, 2GB ડેટા
વોડાફોન-આઈડિયા 249 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 1.5GB ડેટા પ્રતિ દિવસ
વોડાફોન-આઈડિયા 299 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 2GB ડેટા પ્રતિ દિવસ
વોડાફોન-આઈડિયા 399 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 3GB ડેટા પ્રતિ દિવસ

વોડાફોન-આઈડિયાનો 84 દિવસની વેલિડિટીવાળો અનલિમિટેડ પ્લાન

વોડાફોન-આઈડિયા 379 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 1000 SMS, 6GB ડેટા
વોડાફોન-આઈડિયા 599 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 1.5GB ડેટા રોજ
વોડાફોન-આઈડિયા 699રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 2GB ડેટા રોજ

વોડાફોન-આઈડિયાનો 365 દિવસની વેલિડિટીવાળો અનલિમિટેડ પ્લાન

વોડાફોન-આઈડિયા 1499 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 3600 SMS, 24GB ડેટા
વોડાફોન-આઈડિયા 2399 રૂપિયા અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 1.5GB ડેટા પ્રતિ દિવસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here