Wednesday, August 4, 2021
HomeSample Page

Sample Page Title

 

સુરતઃ શહેરના ડુમસ રોડ ખાતે આવેલા સુવર્ણભૂમિ પાર્ટી પ્લોટ પર આયોજિત સૂરમયી નવરાત્રિ મહોત્સવના ત્રીજા નોરતે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભકતોએ માતાની આરતી ઉતારી હતી. બાદમાં સુરતી ખૈલેયાઓ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી સંગીતના સથવારે ગરબે ઘૂમ્યાં હતાં. આ સમયે યુવાઓએ દોઢીયાની રમઝટ બોલાવી હતી. ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત પહેરવેશમાં ડોમ ખાતે પહોંચ્યા હતા અને ઇન્ડોર એસી ડોમમાં મન મૂકીને રમ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments