મેલ પાર્ટનર વર્જિન છે કે નહી જાણવુ છે? તો બેડ પર આ ટ્રિક્સ જરૂર અજમાવો

0
38

એ દિવસો હવે જૂના થઇ ગયાં જ્યારે ફીમેલ વર્જિનિટીને હદ કરતાં વધુ મહત્વ આપવામાં આવતું હતું. 21મી સદીમાં તો હવે મહિલાઓ પણ બેડ પર બૉસ બનવા માટે તૈયાર છે. જો કે બંને પાર્ટનર જ્યારે મ્યુચુઅલ સેક્સ માટે તૈયાર હોય તો વર્જિનિટી મોટો મુદ્દો નથી રહેતો. પરંતુ તેમ છતાં જો તમે જાણવા માગતા હોવ કે તમારો મેલ પાર્ટનર ફર્સ્ટ ટાઇમ સેક્સ કરી રહ્યો છે કે નહી, તો આ 5 સંકેતોથી મેલ વર્જિનિટી વિશે જાણી શકો છો…

જ્યારે તરત જ થઇ જાય ઓર્ગેઝમ

જો કોઇ પુરુષ વર્જિન હોય અને પહેલીવાર સેક્સ કરી રહ્યો તો તે વાતની સંભાવના સૌથી વધુ રહે છે કે તેને તરત જ અને અનરેગ્યુલેટેડ ઓર્ગેઝમ થઇ જાય છે. તેવામાં જો તમારો મેલ પાર્ટનર તરત જ ક્લાઇમેક્સ સુધી પહોંચી જાય તો તેનો અર્થ એ છે કે તે ફર્સ્ટ ટાઇમર છે.

થઇ શકે છે બ્લીડીંગ

તમને જરૂર નવાઇ લાગશે. ફક્ત મહિલાઓ જ નહી પરંતુ પુરુષોને પણ ફર્સ્ટ ટાઇમ સેક્સ દરમિયાન બ્લીડીંગ થઇ શકે છે. જો કે આવા પુરુષોની સંખ્યા ઘણી ઓછી હોય છે. કારણ કે ઘણાં પુરુષોની ફોરસ્કીન ટાઇટ હોય છે અને તેથી જ ઇન્ટરકોર્સ દરમિયાન પીનિસ પર થોડુ લોહી નીકળવાની શક્યતા છે.

બેડ પર શું કરવું તેનાથી અજાણ

જો તમે સેક્સ દરમિયાન કોઇ પુરુષ સાથે હોવ જે ન જાણતો હોય કે આગળ શું કરવું, પોતાનો હાથ ક્યાં મુકવો, પાર્ટનરને કેવી રીતે પકડવો, તમને નેકેડ જોઇને તેને અજીબ ફીલ થાય, આ તમામ વાતો, તેનો સંકેત હોઇ શકે છે કે તમારો મેલ પાર્ટનર વર્જિન છે. સેક્સમાં અનુભવી પુરુષોને આ વાતથી કોઇ ફેર નથી પડતો.

ફોરપ્લે વિશે જાણકારી ન હોય

જો તમે સેક્સ દ્વારા મેક્સિમમ પ્લેઝર હાંસેલ કરવાનું વિચારી રહ્યાં હોવ તો તેના માટે ફોરપ્લે ખૂબ જ જરૂરી છે. પરંતુ તમારા પાર્ટનરને ફોરપ્લે વિશે કોઇ જાણકારી ન હોય અને તેને કેવી રીતે કરવું તેની જાણકારી ન હોય તો તે આ વાતનો સંકેત હોઇ શકે છે કે તમારો પાર્ટનર વર્જિન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here