પોર્ન ફિલ્મોને જોઇ શારીરિક સંબંધો બાંધવાથી થઇ શકે છે મોટી મુસિબત.

0
12

આપણા દેશમાં પોર્ન ફિલ્મોને જોવી ખૂબ જ સરળ બની ગઇ છે, જેને લઇને યુવા વર્ગ અને આધેડ વયનાં લોકોની માનસિકતા પર ભારે પ્રભાવ પડ્યો છે. ખાસ કરીને પોર્ન ફિલ્મ અને જેને આપણે બ્લ્યુ ફિલ્મ કહીએ છીએ, તેમાં અલગ અલગ પ્રકારનાં આસનો દર્શાવવામાં આવે છે ત્યારે મોટાભાગનાં યુવાનો પોતાના પાર્ટનર સાથે આવા જ પ્રકારે સંભોગ કરવાનું ઈચ્છે છે અને કેટલાક તો તેનું અમલીકણ પણ કરે છે.

જણાવી દઈએ કે પોર્ન ફિલ્મોમાં દર્શાવાતા સંભોગનાં સીનમાં પોર્નસ્ટારને એક અલગ પ્રકારની પધ્ધતિથી સંભોગની ટ્રેનીંગ આપવામાં આવે છે. જે પુરુષે સેક્સ માણવાનું હોય તેને પણ મેડીકલી અને શારીરિક ચકાસણી કરીને સેક્સી સીન સુધી લઈ જવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તેજક, નશાયુક્ત ગોળીઓ અને સ્પ્રેનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવે છે. ખાસ પ્રકારની ટ્રેનીંગ સાથે આવા બોલ્ડ સીન શૂટ કરવામાં આવતા હોય છે. ભારતીય લોકો એમ જ સમજે છે કે પોર્ન ફિલ્મમાં બતાવાતા સેક્સી દ્રશ્યો કુદરતી હોય છે. એક મહિલા એક સાથે અનેક પુરુષો સાથે સંભોગ માણે છે અને પુરુષો પણ એક સાથે અનેક મહિલાની સાથે સંભોગ માણે છે. હકીકતમાં આવું કરવું ઘાતક છે. સિનેમાનાં પડદે આ બધું એક ફિલ્મીકરણ છે જ્યારે વાસ્તવિક જીવનમાં આવું કરવું જોખમી અને પ્રાણઘાતક બની શકે છે.

કેટલાક લોકો બ્લ્યૂ ફિલ્મનાં પ્રયોગો ઘરે કરે છે તો તેમના માટે પણ ચેતવણી છે કે પાર્ટનરની સાથે સંભોગને માણવા આવા કોઇ આસનોનો ઉપયોગ ન કરો નહી તો થઇ શકે છે મોટી મુસિબત. આવા પ્રકારે કરાતા સંભોગમાં જોખમ એટલું બધું રહેલું હોય છે કે માંસપેશીઓમાં રહેલો રસ ઉંમરનાં પ્રમાણમાં શોષાઈ જઈ શકે છે. જેથી કરીને મહિલા અને પુરુષોએ પોર્ન ફિલ્મને જોઈને ઘરે આવા આસનો કરવા માટે ચેતવા જેવું છે. ગુપ્તાંગ સંબંધી રોગો આવી શકે છે અને કેટલીક વખત તેમા બળતરા પણ થઈ શકે છે. નિષ્ણાંતો સેફ સંભોગની સલાહ આપે છે. સંભોગમાં આનંદ માટે પ્રયોગો થતા રહે છે પરંતુ જોખમી પ્રયોગો નહી કરવાની પણ નિષ્ણાંતો સલાહ આપે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here