- Advertisement -
લોર્ડ્સ ના હેડિંલ્ગે મેદા પર આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાવા જઇ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયામાં બે બદલાવ કરાયા છે. મોહમ્મદ શમીની જગ્યાએ રવીન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે કુલદીપ યાદવને યજુવેન્દ્ર ચહલની જગ્યાએ તક મળી છે.