ન્યૂ યર પાર્ટીમાં બધા કરતા અલગ દેખાવા પહેરો આ 5 સ્ટાઈલિશ ડ્રેસ

0
55

પાર્ટીનું નામ સાંભળતા જ યુવતીઓ થનગનવા લાગતી હોય છે અને એમાં પણ 31stની પાર્ટી માટે તો ગર્લ્સ સુપર એક્સાઇટેડ રહે છે. વર્ષ 2019 પૂરું થઈ રહ્યું છે અને વર્ષ 2020ને વેલકમ કરવા તમે અત્યારથી જ ડાન્સ પાર્ટીનો પ્રોગ્રામ પ્લાન કરી દીધો હશે. જો કે, પાર્ટી તો પ્લાન થઈ ગઈ હશે પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ સતાવી રહ્યો હશે કે પાર્ટી નાઇટમાં શું પહેરવું? આ માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી મુંઝવણ દૂર કરવા અમે તમારા માટે ડાન્સ પાર્ટીમાં પહેરવા ટોપ 5 સ્ટાઇલિશ અને ટ્રેન્ડિંગ ડ્રેસ લઇને આવી ગયા છે. જે પહેરીને તમે પાર્ટીમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બની જશો…તો ચાલો નજર કરીએ આ ડ્રેસ પર

ફ્રીન્જ ડ્રેસ

ન્યૂ યર પાર્ટી માટે ફ્રીન્જ ડ્રેસ બેસ્ટ રહેશે. બ્લેક કલર વાળ ફ્રીન્જ ડ્રેસ પર લુક સારો દેખાશે. જેની સાથે તમને હાઇ હિલ્સ પણ પહેરી શકો છો અને તમારી સ્ટાલિંશ મુજબ વાળ પણ રાખશો લુક સારો દેખાશે.

શિમર સ્ટોકિંગ્ઝ

31stની નાઇટ પાર્ટી પર શિમર ડ્રેસ પહેરી શકો છો. જેની પર તમે સ્ટોકિંગ્ઝ પણ પહેરી શકો. વાળ પર તમે કોઇ પણ હેર સ્ટાઇ બનાવી લુક લાવી શકો છો. સાથે આ ડ્રેસ પર હાઇ હિલ્સ પણ પહેશો તો સારો લુક દેખાશે. તમારી પસંદગી મુજબ પર્સ પણ રાખી શકો છો.

સ્લિટ મેક્સી ડ્રેસ

સ્લિટ મેક્સી ડ્રેસ બ્લૂ કલરનો સારો રહેશે જેના પર તેમ હાઇ હિલ્સની ચંપલ પહેરી શકો છો. નાઇટ પાર્ટીમાં આ ડ્રેસ પહેરી શકો છો.

ઓફ શોલ્ડર ટોપ વીથ સ્કર્ટ

ઓફ શોલ્ડર ટોપ વીથ સ્કર્ટનો હાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છો. લાલ કલરનો આ ડ્રેસ બધા કરતા અલગ લુક દેખાડશે. સાથે કોઇ સ્પર્સ રાખી શકો છો અને હાથ પર બ્રેસલેટ પણ સારૂ લાગશે.

લેયર્ડ વન પીસ

જો તમને સિમ્પલ ડ્રેસ પહેરવો ગમે છે તો આ ડ્રેસ તમારા માટે સારો રહેશે. આ ડ્રેસ પર કોઇ હેર સ્ટાટઇલ સારી રહેશે. હાઇ હિલ્સ પહેરવી પણ સારી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here