વેસ્ટર્ન રેલવેએ પેરામેડિકલની 139 જગ્યા માટે ભરતી બહાર પાડી

0
2

વેસ્ટર્ન રેલવે મુંબઈ સેન્ટ્રલે જગજીવન રામ વેસ્ટર્ન રેલવે હોસ્પિટલમાં મેડિકલ પ્રેક્ટિશનર્સ અને પેરામેડિકલ સ્ટાફની 139 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 5 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ છેલ્લી તારીખ પહેલાં અપ્લાય કરી શકે છે. આ રિક્રુટમેન્ટની મદદથી કોવિડ આઈસોલેશન વોર્ડમાં ફુલટાઈમ મેડિકલ કોન્ટ્રેક્ટ (GDMO/સ્પેશિયાલિસ્ટ) માટે ભરતી કરવામાં આવશે.

જગ્યા સંખ્યા
CMP-GDMO 14
નર્સિંગ સુપ્રિડેન્ટ 59
રેડિયોગ્રાફર 02
રેનલ રિપ્લેસમેન્ટ/ હિમોડાયાલિસિસ ટેક્નીશિયન 01
ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ 02
હોસ્પિટલ અટેન્ડન્ટ 60

યોગ્યતા…

અલગ-અલગ જગ્યાએ અરજી કરવા માટે ધોરણ 10,12, UG,PG કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વધારે જાણકારી માટે નોટિફિકેશન જોઈ શકો છો.

ઉંમર…

કેન્ડિડેટ્સની ઉંમર 18 વર્ષથી 53 વર્ષની વચ્ચે જોવી જોઈએ. અલગ-અલગ પોસ્ટ માટે ઉંમરની જાણકારી માટે નોટિફિકેશન ચેક કરો.

મહત્ત્વની તારીખો…

ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ:3 એપ્રિલ

ઓનલાઈન એપ્લિકેશન સબમિશન ની છેલ્લી તારીખ: 16 એપ્રિલ

ઇન્ટરવ્યૂની તારીખ: 8 એપ્રિલ,2021

સિલેક્શન પ્રોસેસ…

કેન્ડિડેટ્સનું સિલેક્શન ટેલિફોનિક ઇન્ટરવ્યૂથી થશે.

અપ્લાય પ્રોસેસ…

ઈચ્છુક કેન્ડિડેટ્સને 6 એપ્રિલ પહેલાં અપ્લાય કરવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here