બેસ્ટ સેક્સ માટે વય શુ છે

0
56

બેસ્ટ સેક્સ માટેની વય શું છે તેને લઇને ઘણા બધા અભ્યાસ અને સર્વે થઇ ચુક્યા છે. પરંતુ હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસક્રમમાં જાણવા મળ્યુ છે કે ૨૮ વર્ષની વયમાં મહિલાઓ બેસ્ટ સેક્સ એન્જાય કરે છે. પરંતુ પુરૂષો ૩૩ વર્ષની વય સુધી બેસ્ટ સેક્સ અનુભવ કરતા નથી. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે મહિલાઓ ૨૫ વર્ષની વયમાં મોટાભાગે સેક્સ માણી ચુકી હોય છે. જ્યારે આ મહિલાઓ તેની વર્જીનીટી ૧૭ની વર્ષની વયે ગુમાવે છે.


પુરૂષો સેરરાશ ૧૮ વર્ષની વયે વર્જીનીટી ગુમાવે છે. પુરૂષો ૨૯ વર્ષની વયે સક્રીય વધારે રહે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બેસ્ટ સેક્સ માટેની વયના સંબંધમાં પુછવામાં આવતા ૧૨૮૧ પુરૂષો પૈકીના ૪૦ ટકા પુરૂષોએ કહ્યું હતું કે તેઓએ ૪૬ વર્ષની વયમાં પણ બેસ્ટ સેક્સની મજા માણી છે. પરીણામ અગાઉના તારણો કરતા વિરોધાભાષી છે. અગાઉના અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે પુરૂષો ૧૮ વર્ષની વયે જ્યારે મહિલાઓ ૩૦ વર્ષની વયે બેસ્ટ સેક્સ એન્જાય કરે છે. ઓનલાઇન સેક્સ ટોય રીટેલર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં અગાઉ આ મુજબની વાત કરવામાં આવી હતી. અગાઉ કરતા નવા અભ્યાસમાં બિલકુલ જુદી વાત કરવામાં આવી છે