Saturday, December 3, 2022
HomeગેજેટWhatsApp પર આવી રહ્યું છે 'Do Not Disturb' વાળુ Missed Call એલર્ટ...

WhatsApp પર આવી રહ્યું છે ‘Do Not Disturb’ વાળુ Missed Call એલર્ટ ફિચર

- Advertisement -

WhatsAppના દુનિયાભરમાં કરોડો યૂઝર્સ છે. પોતાના યૂઝર્સને કંપની અવાર નવાર નવુ નવુ અપડેટ આપીને સુવિધામાં વધારો કરતી રહી છે. હવે આ કડીમાં વધુ એક ફિચર્સ એડ થઇ જશે. વૉટ્સએપ બહુ જલદી પોતાના યૂઝર્સ માટે એક નવુ ફિચર ‘Do not Disturb’ API (એપ્લિકેશન પ્રૉગ્રામિંગ ઇન્ટરફેસ) લઇને આવી રહી છે. આ ફિચરના આવ્યા બાદ યૂઝરને વૉટ્સએપ પર આઇ કૉલની જાણકારી મળી જશે. આજે અમે તમને આ રિપોર્ટમાં આ ફિચર વિશે બધી ડિટેલમાં વાત કરીશું.

Wabetainfo (વૉટ્સએપના તમામ અપડેટ પર નજર રાખનારી એક પબ્લિકેશન)ના લેટેસ્ટ રિપોર્ટમાં આ નવા Missed Call એલર્ટ ફિચરની જાણકારી મળી છે. રિપોર્ટ અનુસાર, WhatsApp જલદી જ એક નવુ ‘Do not Disturb’ મિસ્ડ કૉલ એલર્ટ ફિચર લઇને આવવાની છે. આ નવા અપડેટ બાદ તમને વૉટ્સએપ પર આઇ મિસ્ડ કૉલની જાણકારી ચેટમાં મળશે. ઉલ્લેખનીય છે કે, વૉટ્સએપ કૉલ કે પછી આ નવા અપડેટ બાદ ‘Do not Disturb’નુ એલર્ટ મળસે. જે હશે તો  પછી તમને પણ બતાવશે કે ‘Do not Disturb’ મૉડ ઓન થયા બાદ તમને આ મિસ કૉલ આવ્યો છે. રિપોર્ટમાં આનો સ્ક્રીનશૉટ પણ શેર કરવામાં આવ્યો છે કે એલર્ટ કઇ રીતે કામ કરે છે.

અત્યાર iOS બીટા યૂઝર્સને આ અપડેટ મળી રહ્યું હતુ, પરંતુ હવે Android વૉટ્સએપ બીટા યૂઝર્સને પણ આ ફિચર મળી ચૂક્યુ છે. આમા તો આના પર હાલમાં કામ ચાલી રહ્યું છે. જેને થોડાક સમય બાદ યૂઝર્સ માટે રૉલઆુટ કરવામાં આવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular